એક પ્રયોગમાં,એક કીટકના (ખાપરા ભૃંગ) તાજા સેવાયેલા ડિંભને બેઝલ ડાયેટ (કોલેસ્ટ્રોલ વગરનો સંપૂર્ણ ખોરાક) પર કોલેસ્ટ્રોલના વધતા જથ્થા સાથે ઉછેરવામાં આવ્યા હતા. મેળવેલા પરિણામો આપેલ આલેખમાં દર્શાવેલ છે.
આ આલેખ શું સૂચવે છે?

  • A
    કોલેસ્ટ્રોલ એ ખાપરા ભૃંગ માટે ખોરાકની આવશ્યક જરૂરિયાત છે
  • B
    ખાપરા ભૃંગની વૃદ્ધિ કોલેસ્ટ્રોલની સાંદ્રતાના સીધા પ્રમાણમાં છે
  • C
    કોલેસ્ટ્રોલની $2 \, \mu g/g$ ખોરાકની સાંદ્રતા એ શ્રેષ્ઠ સ્તર છે
  • D
    જ્યારે કોલેસ્ટ્રોલની સાંદ્રતા $5 \, \mu g/g$ ખોરાકથી વધી જાય ત્યારે ખાપરા ભૃંગની વૃદ્ધિ અવરોધાય છે

Explore More

Similar Questions

ભારત જેવા દેશમાં માનવના યોગ્ય પોષણ માટે દૂધ ઉપરાંત શાનો વધુ વપરાશ જરૂરી છે?

રેશમ,મધ અને લાખ એ શું છે?

નીચેના પૈકી કયો પાક રીકાલ્સીટ્રન્ટ (recalcitrant) બીજ ઉત્પન્ન કરે છે?

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

વિધાન : વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતા પાકોમાં,શુદ્ધ વંશક્રમ પસંદગી (pure-line selection) ની જરૂર હોતી નથી.
કારણ : સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ મોટે ભાગે વાનસ્પતિક પ્રજનન ધરાવતી વનસ્પતિઓમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo